ભારતમાં કોરોના મહામારી હજુ પણ કોહરામ મચાવી રહી છે. અહીં રોજ 10 હજારથી વધુ નવા દર્દી સામે આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં કોરોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 13,091 નવા કેસ સામે આવ્યા છે. આ સંખ્યા 2-3 દિવસમાં વધી છે. પહેલા આ આંકડો 10 હજાર સુધી જતો રહ્યો હતો.