કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે ભારતને વધુ એક વેક્સિન મળવાની છે. આ વેક્સિન નાકથી ડ્રોપના રૂપમાં આપી શકાશે.
ભારત બાયોટેક વિકસિત કરી રહી છે વેક્સિન
જાણકારી પ્રમાણે આ વેક્સિન ભારત બાયોટેક તરફથી વિકસિત કરવામાં આવી રહી છે. કંપનીને આ વેક્સિનના બીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે. ક્લિનિકલ ટ્રાયલ માટે નિયામકની મંજૂરી મળી ગઈ છે. બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ કહ્યું કે, દવાના પ્રથમ તબક્કાની ટ્રાયલ 18થી 60 વર્ષના લોકો પર કરવામાં આવી હતી. તે સંપૂર્ણ પણે સફળ રહી છે.