Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવે, અમદાવાદમાં મહિલા ટેક્સી ડ્રાઈવર જોવા મળશે. સીટી પોલીસ, NGO અને કાર ભાડે આપતી કંપની સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે. આનંદની વાત એ છે કે નોંધણીના પહેલા જ દિવસે 43 મહિલાઓએ ડ્રાઈવર તરીકે નોંધણી કરાવી, જેમાં 70 % મુસ્લિમ છે. આ માટે મહિલાઓને મહિનાની તાલીમ અપાશે. મહિલા ડ્રાઈવરને દિવસનું 250 રુપિયા મહેનતાણું મળશે. ટિપ્સની રકમ જુદી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ