કોરોના સંકટ અને રાષ્ટ્રવ્યાપી લાગૂ લૉકડાઉન વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજથી 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વિનાના LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 162.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સસ્તી થઈ ગઈ છે. હવે નવી કિંમતો ઘટીને 611.50 રૂપિયા થઈ ગઈ છે. આજ રીતે 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતોમાં પણ 256 રૂપિયા ઘટીને 1029.50 રૂપિયા થઈ ગઈ છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં રેકોર્ડ ઘટાડાની અસર છે કે, રાંધણ ગેસની કિંમતોમાં આટલો મોટો ઘટાડો આવ્યો છે. આ સતત ત્રીજી વખત છે, જ્યારે સબસિડી વિનાના સિલિન્ડરોની કિંમત પણ ઓછી કરવામાં આવી હોય.
મુખ્ય શહેરોમાં સબસિડી વગરના રાંઘણ કેસનો ભાવ
શહેર | 1 મેનો ભાવ | 1 એપ્રિલનો ભાવ |
દિલ્હી | 581.50 | 744.00 |
કોલકતા | 584.50 | 774.50 |
મુંબઈ | 579.00 | 714.50 |
ચેન્નાઈ | 569.50 | 761.50 |
અમદાવાદ | 586 | 737 |
કોમર્શિયલ ગેસની કિંમત
શહેર | 1 મેનો ભાવ | 1 એપ્રિલનો ભાવ |
દિલ્હી | 1029.50 | 1285.50 |
કોલકતા | 1086.00 | 1348.50 |
મુંબઈ | 978.00 | 1234.50 |
ચેન્નાઈ | 1144.50 | 1402.00 |