IOCએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકોને 'પેનિક બુકિંગ' ન કરાવવાની અપીલ કરી છે. કંપનીએ કહ્યું છે કે હવે 21 દિવસની જગ્યાએ માત્ર 15 દિવસના અંતરે LPG બુક કરાવી શકાશે. IOC પ્રમુખ સંજીવ સિંહે એક વીડિયો સંદેશમાં ખાતરી આપી હતી કે દેશમાં LPGની કોઈ તકલીફ નથી. ગેસ સિલિન્ડરની ડિલીવરી યોગ્ય રીતે ચાલી રહી છે અને ચાલતી જ રહેશે. લૉકડાઉનની સ્થિતિમાં ગ્રાહકો ઓછામાં ઓછા 15 દિવસમાં હવે સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે.