એમેઝોન પ્રાઈમની વેબ સીરીઝ તાંડવ પર રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ મુંબઈ જવા રવાના થઈ છે. લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી મુંબઈ જશે અને નિર્માતા અને કલાકારો સાથે પુછપરછ કરશે. જણાવી દઈએ કે તાંડવ વેબ સીરીઝમાં હિંદૂ ભાવનાઓને આહત કરતા સીન દર્શાવવામાં આવ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.