બિહારના ગયા ખાતે વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં મુસ્લિમ સમુદાયમાંથી આવતા બિહારના મંત્રી ઈસરાયેલ મન્સૂરીના પ્રવેશ બાદથી રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ગયાના આ મંદિરમાં શુદ્ધિકરણ પૂજા સાથે ક્ષમા યાચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મંદિરના પ્રમુખ અને ગયા પાલ પંડા સમાજના લોકો સામેલ થયા હતા. આ પૂજા બાદ મંત્રને બરતરફ કરવાની માંગને લઈને ગયા પાલ પંડા સમાજ અડગ બની ગયો છે.