કર્ણાટકની મેંગ્લોર યુનિવર્સિટીમાં હિજાબ પહેરીને આવેલી 12 વિદ્યાર્થિનીઓને ક્લાસમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી. પ્રિન્સિપાલ દ્વારા તેમને સમજાવવામાં આવી હતી પણ વિદ્યાર્થિનીઓ પોતાની વાત પર અડગ રહી હતી. પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને કહ્યુ હતુ કે, તમે હિજાબ હટાવીને ક્લાસમાં પ્રવેશી શકો છો પણ વિદ્યાર્થિનીઓએ હિજાબ હટાવવાનો ઈનકાર કરતા તેમને ક્લાસમાં પ્રવેશ અપાયો નહોતો.એ પછી વિદ્યાર્થિનીઓને લાઈબ્રેરીમાં જતા પણ રોકવામાં આવી હતી અને વિદ્યાર્થિનીઓ ઘરે પરત ફરી ગઈ હતી.