કેરાલાના સિનિયર નેતા પી સી જ્યોર્જની મુસ્લિમો સામે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે.
કેરાલા પોલીસે જ્યોર્જ સામે તિરુવનંતપુરમના સંમેલનમાં ભડકાઉ ભાષણ આપવા બદલ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જાતે જ તેમની સામે ફરિયાદ નોંધી હતી. આ ભાષણમાં જ્યોર્જે બીન મુસ્લિમોને મુસ્લિમ સમુદાય દ્વારા ચલાવાતી રેસ્ટોરન્ટોથી દુર રહેવા માટે સલાહ આપી હતી.