Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં  રહે છે. એમણે ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદ જગાવનારું નિવેદન આપ્યું છે. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને લઈને એમણે મહિલાઓની ખુબસુરતીને જવાબદાર ઠેરવી છે. રોડ્રિગો દુતેર્તે અનુસાર એમના શહેરમાં સુંદર મહિલાઓની સંખ્યા વધારે છે. એમણે કહ્યું કે શહેરમાં જ્યાં સુધી સુંદર મહિલાઓ હશે, ત્યાં સુધી દુષ્કર્મની ઘટનાઓ થતી રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ