ઉત્તર પ્રદેશના મેરઠમાં બનેલી પહેલી હિન્દૂ અદાલતની પહેલી નિયુક્ત જજ ડો.પૂજા શકુન પાંડે એ કહ્યું કે એમને ગર્વ છે કે તેઓ અને એમનું સંગઠન અખિલ ભારત હિન્દૂ મહાસભા નાથુરામ ગોડસેની પૂજા કરે છે. એમણે જણાવ્યું કે હું ગર્વથી કહું છું કે જો, નાથુરામ ગોડસે પહેલા મારો જન્મ થયો હોત, તો હું જ ગાંધીને મારી નાખત.