Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં રહેશે. બે જુદાજુદા કેસમાં તે પહેલા 10 ઓક્ટોબરે સુરતની કોર્ટમાં જ્યારે બીજા દિવસે એટલે કે 11મી ઓક્ટોબરે અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આગામી 10મી સપ્ટેમ્બરના રોજની મુદત છે. જયારે બદનક્ષીના એક કેસની મુદ્દત 11 ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ