એક દિવસના વિરામ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેશન આજે એક લિટર પેટ્રોલમાં 17 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ ચાલુ મહિનામાં બારમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. ચાલુ મહિનામાં બાર વખત કરાયેલા ભાવ વધારાને પગલે એક લિટર પેટ્રોલના ભાવમાં કુલ 2.81 રૂપિયા અને ડીઝલના ભાવમાં કુલ 3.34 રૂપિયાનો વધારો થયો છે.