સુપ્રીમ કોર્ટે વિજય માલ્યા સામે કોર્ટની અવમાનનાનો કેસ ચાલી રહ્યો છે તેની સુનાવણી સ્થગિત કરી હતી. હવે આ મામલે કોર્ટમાં ગુરુવારે વધુ સુનાવણી કરવામાં આવશે. કોર્ટ મિત્ર જયદીપ ગુપ્તાએ કહ્યું હતું કે હું અન્ય કોર્ટમાં હાજર રહેવાનો હોવાથી સુનાવણી સ્થગિત કરવામાં આવે.