Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

- હિમાંશુ ઠક્કર

ગ્રાહક સુરક્ષા ધારો 1986 હવે અમલમાં નથી રહ્યો ભારત સરકારે ગ્રાહક સુરક્ષા ધારો 2019 અમલી બનશે જેમા ઘણા સુધારાઓ તેમજ ગ્રાહકની તરફેણમાં જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે 2019નાં ગ્રાહક સુરક્ષા ધારો વિગતવાર પછી જોઈશું પરંતુ તેમા મુખ્ય જે નવી કલમ ઉમેરવામાં આવી છે તે જોઈશું

  1. ગ્રાહક ઈચ્છે તે સ્થળે ફરીયાદ કરી શકશે. નવા ધારા અન્વયે ગ્રાહક જ્યાથી વસ્તુ ખરીદી હશે ત્યાથી ફરિયાદ કરી શકશે, સ્ટેટ કમિશનમાં ફરિયાદકરી શકશે વધુમાં આવા વેપારી કે ઉત્પાદકની રજીસ્ટર્ડ ઓફિસ હશે તે જગ્યાએ પણ ફરિયાદ કરી શકશે. આ ફેરફાર કરવામાં આવ્યો છે તેની પાછળનો આશ્રેય ગ્રાહકને વધુ સગવડ મળી શકે અને તે સગવડ એટલે ગ્રાહક જ્યા રહેતો હશે અને તે શહેરમાં રજીસ્ટાર્ડ ઓફિસ કે સામાન ઉત્પાદક કે વેપારીની હશે તો ગ્રાહકની ઈચ્છા મુજબ તે જ્યા રહેતો હશે તે સ્થળે પણ ફરિયાદ કરી શકશે.
  2. ઉત્પાદિત કરેલ વસ્તુનાં વપરાશથી ગ્રાહકને જો કોઈ નુકશાન થાય તો ગ્રાહક વળતર માટે ફરિયાદ કરી શકશે.

વધુમાં આ કલમમાં ઉમેરવામાં આવ્યુ છે કે જે ગ્રાહકે ઉત્પાદકને કેટલી વસ્તુના વપરાશથી જે કંઈ નુકશાન થાય તે ઉપરાંત ફોજદારી રાહે પણ જેલની સજા થઈ શકશે.

  1. કોઈપણ ઉત્પાદક/ વેપારી વગેરે દ્વારા જો ઉત્પાદન વસ્તુની ખોટી જાહેરાત કરવામાં આવે અને આવિ જાહેરાત દ્વારા ગ્રાહક છેતરાય તો ગ્રાહક પોતે તથા અન્ય ગ્રાહકો વતી કે જે લોકો આવી ખોટી જાહેરાતથી  છેતરાય છે એટલે કે ગ્રાહક બીજા ગ્રાહકો વતી પણ ફરીયાદ કરી શકશે જેને કાયદાની ભાષામાં ક્લાસ સેક્શન કંપ્લેટ કહેવામાં આવે છે.
  2. આ નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં એવી પણ જોગવાઈ છે કે ગ્રાહક ઈલેટ્રોનીક માધ્યમ દ્વારા ફરીયાદ ફાઈલ કરી શકશે ઉપરાંત આવિ ફરિયાદની સુનવણી પણ વિડિયો કોન્ફરન્સથી કરી શકશે.
  3. ગ્રાહક સુરક્ષાધારા 2019માં એવો પ્રબંધ કરેલો છે કે ગ્રાહકને હ્કક રહેશે કે તેની ફરિયાદ કયા કરણસર રીજેક્ટ કરવામાં આવિ આવા કારણો જાણવાનો ગ્રાહકનો અધીકાર આપવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ