ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યના એક રાજકીય ટ્વીટે હલચલ મચાવી દીધી છે. તેમણે બુધવારે જણાવ્યું હતું કે અયોધ્યા અને કાશી ખાતે ભવ્ય મંદિર નિર્માણ જારી છે અને હવે મથુરાની તૈયારી છે. કેશવ પ્રસાદ મૌર્યના આ નિવેદનથથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે ભાજપ ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં વિકાસની સાથે-સાથે હિંદુત્વના મુદ્દાને પણ ચગાવશે.
મથુરામાં હિંદુ સંગઠનો દ્વારા શાહી ઇદગાહ મસ્જિદમાં છ ડિસેમ્બરે લડુ ગોપાળના જળાભિષેકના એલાનથી ગરમી