સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શનિવારે મહારાષ્ટ્રના નાગપુરમાં કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન CJI ચંદ્રચૂડે વિદ્યાર્થીઓને દેશના બંધારણને લઈને ઘણી મહત્વપૂર્ણ અને મોટી વાતો કહી હતી. તેમણે કહ્યું કે, 'મૌન રહેવાથી સમસ્યાનું સમાધાન નથી થઈ શકતું અને તેના પર ચર્ચા કરવી અને બોલવું જરૂરી છે.