ગુજરાત પોલીસે શુક્રવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે 2002ના રમખાણો પછી રાજ્યમાં ભાજપ સરકારને હટાવવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે કરવામાં આવેલા 'મોટા કાવતરા'નો ભાગ હતી. SITએ જણાવ્યુ હતુ કે, 'આ મોટા ષડયંત્રને અંજામ આપીને તિસ્તા સેતલવાડનો રાજકીય હેતુ ચૂંટાયેલી સરકારને બરતરફ કરવાનો હતો.