Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે 500ની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 500ના દરની નકલી 1,852 નકલી નોટો મળી આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ