Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીએ નવા કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે  અને તેની પાછળનુ એક કારણ આવનારા દિવસોમાં યુપીમાં યોજાનારી ચૂંટણી હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.

દરમિયાન આજે યુપીમાં યોજાઈ રહેલી ડીજીપી કોન્ફરન્સના ત્રીજા દિવસે પીએમ મોદી યુપીના સીએમ યોગી આદિત્યનાથના ખભે હાથ મુકીને તેમની સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા.બહુ ઓછુ જોવા મળ્યુ છે કે, કોઈ સીએમના ખભે હાથ મુકીને પીએમ મોદી ચાલતા ચાલતા વાત કરતા હોય .

દરમિયાન ખુદ સીએમ યોગીએ આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને સાથે સાથે એક કવિતા ટાંકી છે કે,

હમ નિકલ પડે હૈ પ્રણ કરકે..અપના તન-મન અર્પણ કરકે...

જિદ હૈ એક સૂર્ય ઉગાના હૈ..અમ્બર સે ઉંચા જાના હૈ..એક ભારત નયા બનાના હૈ..

हम निकल पड़े हैं प्रण करके
अपना तन-मन अर्पण करके
जिद है एक सूर्य उगाना है
अम्बर से ऊँचा जाना है
एक भारत नया बनाना है
pic.twitter.com/0uH4JDdPJE

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ