સ્વતંત્રતા દિવસ એટલે કે ૧૫મી ઓગસ્ટના ઠીક એક દિવસ પહેલા સુરક્ષા જવાનોએ આતંકીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. આ આતંકીઓ અયોધ્યામાં શાંતિ ડોળવાની તૈયારીમાં હતા તેવા અહેવાલો છે. જમ્મુ કાશ્મીર પોલીસે શનિવારે ચાર આતંકીઓની ધરપકડ કરી છે. સાથે જ જૈશ-એ-મોહમ્મદના એક મોડયૂલનો પણ ભાંડો ફોડયો છે.