ઉત્તર પ્રદેશ એટીએસએ આઇએસઆઇ મોડયૂલનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. સાથે જ તેમની પાસેથી મોટા પ્રમાણમાં આઇઇડી પણ જપ્ત કર્યું છે.
આ આતંકીઓની ધરપકડ પહેલા લખનઉ, રાયબરેલી, પ્રયાગરાજ અને પ્રતાપગઢ એમ ચાર જિલ્લાઓમાં એટીએસએ દરોડા પાડયા હતા. જ્યારે દિલ્હી પોલીસ દ્વારા પણ નવરાત્રી દરમિયાન દિલ્હી, યુપી, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં મોટા આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરાયો છે અને કુલ છ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.