હાથરસ કાંડ પર દેશમાં બબાલ ચાલુ છે ત્યારે આ મુદ્દે વિરોધીઓ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે ફરી નિશાન સાધ્યુ છે.
યોગીએ કહ્યુ હતુ કે, વિપક્ષ હાથરસ મુદ્દે રાજનીતિ કરી રહ્યો છે.એક મોટુ ષડયંત્ર ઘડાઈ રહ્યુ હતુ અને શાંતિ ડહોળવા માટે વિદેશથી ફડિંગ પણ આવ્યુ હતુ.સરકાર વિકાસના કામો કરી રહી છે અને અહીંયા આ લોકો ષડયંત્ર ઘટી રહ્યા છે.કોરોના સામેના જંગમાં આમાંનો એક પણ ચહેરો લોકો વચ્ચે જોવા મળ્યો નહોતો.
તેમણે કહ્યુ હતુ કે, કોઈને પણ લોકોના ભરોસા સાથે રમત કરવાની પરવાનગી અપાશે નહીં.કેટલાક લોકો સમાજમાં વર્ગ વિગ્રહ કરાવીને યુપીના વિકાસને રોકવા માંગે છે.આઝાદી બાદ યુપીમાં માત્ર બે એક્સપ્રેસ વે અત્યાર સુધી બન્યા હતા.અમારી સરકાર આવ્યા બાદ ત્રણ વર્ષોમાં ત્રણ નવા એક્સપ્રેસ વે બની રહ્યા છે.યુપીમાં 2014 સુધી બે એરપોર્ટ હતા.આજે સાત એરપોર્ટ કાર્યરત છે.