Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રના રમતગમત મંત્રી વિજય ગોયેલે એક મહત્ત્વપૂર્ણ કોમેન્ટ કરી છે કે કેન્દ્ર સરકાર ક્રિકેટને પણ ખેલ મંત્રાલયના દાયરામાં લાવવાનું વિચારે છે. ભલે ક્રિકેટ બોર્ડ સરકાર પાસેથી ગ્રાન્ટ નથી લેતું પણ સરકારની પણ કેટલીક જવાબદારી બને છે. વિજય ગોયલે કહ્યું કે, સરકાર સ્પોર્ટ્સ કોડ લાવવા આગળ વધી રહી છે જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડની સહી પણ લેવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ