દેશમાં હવે માલગાડીઓપણ પ્રાઇવેટ કંપની ચલાવશે. સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરબન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ (Indian Railway) માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યેા છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે ૧૬ કંપનીઓએ રસ દાખવ્યો છે.
સરકાર રેલવે ટ્રાફિકને ઓછો કરવા અને સામાનની સરળતાથી ડિલિવરી માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવી રહી છે. 80 હજાર કરોડથી વધારેના ખર્ચથી ડીએફસીના બે કોરિડોર પ્રથમ ચરણમાં બની રહ્યા છે. વેસ્ટર્ન કોરિડોરનો 350 કિલોમીટરનો ભાગ રેલવેએ તૈયાર કરી લીધો છે અને આ ટ્રાયલ પછી વેસ્ટર્ન કોરિડોરના ભાગમાં માલની હેરફેર જલ્દી શ થશે. વેસ્ટર્ન કોરિડોર નોઇડાના દાદરીથી શરૂ થઈને મુંબઈના જવાહરલાલ નેહ પોર્ટ ટ્રસ્ટ સુધી બની રહ્યો છે. બીજા ચરણમાં 6 નવા કોરિડોર બનવાના છે. એટલે કે દેશના ચારેય ભાગને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી જોડવાનો છે.