પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે શનિવારના રોજ (23 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સામે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ, 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી અમે સરકાર વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચલાવીશું.