સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે 5 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગરના ઉમેદવારોના નામ કોંગ્રેસ (Congress) દ્વારા કરી દેવાયા છે. સુરતના 19 વોર્ડના 52 ઉમેદવારો જાહેર કરાયા છે. તો રાજકોટના 14 વોર્ડના 22 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર જાહેર થયા છે. ભાવનગરમાં 10 વોર્ડના 21 ઉમેદવાર કર્યા છે. જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવાર જાહેર છે. તો જામનગરમાં વોર્ડ નં 6માં એક ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જોકે, સૌથી મોટા વોર્ડ અમદાવાદના ઉમેદવારોનું નામ જાહેર કરવાના બાકી છે.