Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને બહાલ કરવાની માગણી સાથે કોંગ્રેસ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસો બહાર ધરણા પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દેશની રાજધાની દિલ્હીમાં સીજીઓ પરિસરમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પાર્ટીના પ્રદર્શનનું નેતૃત્વ કરશે. 
તેમણે કહ્યું કે 'શુક્રવારે દેશભરમાં સીબીઆઈના કાર્યાલયોની બહાર કોંગ્રેસ પાર્ટી સીબીઆઈના ચીફને હટાવીને રાફેલ કૌભાંડની તપાસને રોકવા માટેના વડાપ્રધાન મોદીના શરમજનક પ્રયત્નનો વિરોધ કરશે.' તેમણે ટ્વિટમાં લખ્યું કે હું સવારે 11 વાગ્યે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શનનું નેતૃત્વ કરીશ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ