લોકશાહી બચાવો સંવિધાન બચાવોના સુત્ર સાથે કોંગ્રેસ દ્વારા આજે પ્રતિકાત્મક રેલીનું આયોજન કર્યુ છે. મોંઘવારી સહિત લોકશાહી બચાવા મુદે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સાંજે 4.00 વાગે મેમ્કો ચાર રસ્તા પાસે રેલી કાઢવામા આવશે.