ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે આ ચૂંટણી જીતવા માટે પક્ષ અને વિપક્ષ તડામાર તૈયારીમાં છે. ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતોના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસ પક્ષ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે પોલીસ પરમિશન સહિત અન્ય કારણોસર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ આખરે મોકુફ રહ્યો છે. મહત્વની વાતતો એ છેકે, વિધાનસભાની ચૂંટણી ય જીતી શક્યા નથી તેવા પ્રદેશના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવી પ્રચારની જવાબદારી સોંપાઇ છે.’