લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી અમિતશાહ અને સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પરથી લોકસભા ને જતા ગુજરાતની રાજસભાની બેઠક ખાલી પડી હતી. ગઈ કાલે સાંજે ગુજરાત સહીત રાજસભાની ખાલી પડેલી બેઠક પર પેટા ચુંટણી યોજવા માટેનું જાહેરનામું બહાર પડ્યું છે. ગુજરાતની એક રાજસભા બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ હતું પરંતુ તેના પર પાણી ફરી વળ્યું છે કારણ કે બન્ને બેઠકો ભાજપને મળે તે માટે અલગ અલગ અલગ મત પત્રક હશે તે બાબતને લઈને રાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.