કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની રાજકોટની જાહેરસભા રદ થઇ છે. રાહુલ ગાંધીની ચૂંટણી ફોર્મ ભરવા વખતે ઉપસ્થિત રહેવાના હોવાથી સભા રદ કરવામાં આવી છે. આજે રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરવાના છે. હવે માત્ર સાંજે અમદાવાદમાં જાહેરસભાને સંબોધિત કરશે.