Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દલિતો દ્વારા દેશ વ્યાપી આંદોલન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશવ્યાપી દલિત આંદોલન અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દલિતોના હિત મુદ્દે સંપુર્ણ સંવેદનશીલ છે. કૉંગ્રેસ દલિતોના મામલે રાજનીતિ કરી રહી છે. રાજ્યમાં આંદોલનની અસર નથી અને કાયદો વ્યવસ્થા જાળવણી તથા સલામતિનો સંપુર્ણ પ્રબન્ધ કરવામાં આવ્યો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ