ઓછી બેઠકો હોવા છતાં મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાની સરકાર બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જો કે વિચારધારા ધરાવતા કોંગ્રેસ અને શિવસેના એક બીજાની સાથે જોવા મળ્યા તો છે પરંતુ આ ગઠબંધન કેટલું ચાલશે અને ગઠબંધન થઈ શકશે ? તેવુ પુછવામાં આવતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે આ ગઠબંધન ભાજપની સરમુખ્યારનીતિ સામેનું ગઠબંધન છે.