ભાજપનાં સાંસદ વિઠ્ઠલ રાદડીયા અને કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનાં ગઢ ગણાતા હોમ ટાઉન જામકંડોરમામાં ગાબડું પાડવાનાં વ્યૂહ સાથે આજે કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં પ્રાણપ્રશ્ને વિરાટ હૂંકાર રેલી યોજીને સરકારની નીતિ - રીતિ સામે શાબ્દિક ચાબખા મારવામાં આવ્યા હતાં.