Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માગ બાદ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ તારિક હામિદ કર્રએ યુટર્ન લીધો છે. તેમણે કહ્યું કે, વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આર્ટિકલ 370ને પાછી લાગુ કરવાની કોઈ માગ કરવામાં આવી નથી. અને તેનો ઉલ્લેખ પણ થયો નથી. કોંગ્રેસના આ યુટર્નની સત્તાધારી નેશનલ કોન્ફરન્સે ટીકાઓ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ