Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસની ન્યાય યાત્રાનું નામ બદલીને ભારત જોડો ન્યાય યાત્રા કરવામાં આવ્યું છે. આ યાત્રા ૧૪ જાન્યુઆરીથી શરૂ થશે. કોંગ્રેસની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકરોને જણાવ્યું હતું કે કોંગ્રેસનો વિજય સુનિશ્ચિત કરવા માટે મતભેદોને છોડી દે, ટીકાઓમાં સામેલ ન થાય અથવા મીડિયામાં આંતરિક મુદ્દા ન ઉઠાવે. તેમણે આ દરમિયાન યાત્રાનું નામ બદલવાની પણ જાહેરાત કરી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ