આવી રહેલી વિધાનસભાની ચૂંટણી સાયબર સ્પેસ પર લડાશે. ત્રણ રાજકીય પક્ષો સોશિયલ મીડિયાથી પ્રચાર અને અપપ્રચાર કરી રહ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના ૨૦૦૦ IT કાર્યકરો રવિવારે એકઠા થઈને પ્રતિપક્ષો સામે ડિઝીટલ પ્રચાર કરવાની અવનવી ટ્રીક જાણશે. પ્રચાર એજન્સી દ્વારા કામ કરવાના બદલે કાર્યકરો પોતે સંયમી પ્લાન સાથે કામ કરશે. અહીં હાજર રહેલા એક કાર્યકર્તા પોતે એક હજાર કાર્યકરોની સાંકળ બનાવીને 10 લાખ કાર્યકરોથી કરોડ મોબાઇલ ધારકો સુધી કેમ્પેનીંગ કરશે.