Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીફ જસ્ટીસ દિપક મિશ્રા વિરૂદ્ધ મહાભિયોગની લડાઇ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. કોંગ્રેસે ચીફ જસ્ટીસ વિરૂદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને સંસદમાં રજૂ કરવા માટેની મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આ અરજીની સુનાવણી કરવી કે કેમ તેના પર મંગળવારે જસ્ટીસ ચેલમેશ્વરની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પોતાનો નિર્ણય જાહેર કરશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોંગ્રેસનો પ્રસ્તાવ ફગાવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ