મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ દેશના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ મોંઘવારી ચૌપાલ અંતર્ગત આજથી દેશભરમાં આ પ્રદર્શન શરૂ કરવા જઈ રહી છે. જુદા જુદા રાજ્યોમાં આ પ્રદર્શન 27 ઓગસ્ટ સુધી ચાલશે અને ત્યારબાદ 28 ઓગસ્ટે દિલ્લીના રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજાશે. મંડીઓ, બજારો અને વિધાનસભા ક્ષેત્રના વિવિધ સ્થળોએ કરવામાં આવશે