કોંગ્રેસે દેશમાં કોરોનાવાયરસ સામે લડવા માટે પીએમ કેર ટ્રસ્ટ ફંડ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. કોંગ્રેસ જણાવ્યુ કે, જ્યારે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાં 3800 કરોડ રૂપિયા પહેલાથી પડ્યા છે તો અલગથી ટ્રસ્ટ બનાવવાની શું જરૂર હતી?
કોંગ્રેસે આ ટ્રસ્ટના નિયમ અને ખર્ચ પર ટ્રાન્સપરેન્સીની અછતનો આરોપ લગાવતા જણાવ્યુ કે, અલગથી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાની જગ્યાએ નરેન્દ્ર મોદીને પીએમ રાષ્ટ્રીય રાહત ભંડોળનું નામ બદલી દેવું હતુ.
કોંગ્રેસ સાસંદ શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો છે કે વડા પ્રધાનની આકર્ષક શબ્દભંડોળમાં વિશેષ રૂચિને ધ્યાનમાં રાખીને સીધા વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળ અથવા પીએમએનઆરએફનું નામ બદલીને પીએમ-કેર રાખી શકાતું હતું. પરંતુ એક નવા ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી છે જેના નિયમો અને ખર્ચાને લઈને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.