સોનિયા ગાંધી કોવિડ પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ગુરુવારે કહ્યું કે સોનિયા ગાંધીને તાવ આવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બુધવારે સાંજે સોનિયા ગાંધીના કોવિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેણે પોતાની જાતને અલગ કરી લીધી છે. સુરજેવાલાએ કહ્યું છે કે સોનિયા ગાંધીમાં કોરોનાના હળવા લક્ષણો છે.