NRC, CAA સહિત દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે મળેલી વિપક્ષી બેઠક બાદ કોંગ્રસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સંશોધિત નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પર દેશને ગેરમાર્ગે દોર્યો છે. સરકાર લોકોને સમુદાયના આધારે વહેંચી રહી છે...બંધારણને બાજુમાં રાખીને ઉથલ-પુથલ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે વિપક્ષની મળેલી આજની બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બસપા પ્રમુખ માયાવતી સહિતના નેતાઓ ગેરહાજર રહ્યાં હતા. આમ આદમી પાર્ટીએ પણ મિટિંગમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સાથે સરકારમાં સહયોગી શિવસેનાએ કહ્યું તેમને આ બેઠકની માહિતી જ નહતી.