પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલીને સાંસદ બનાવવાની યોજના પર કોંગ્રેસ મોવડી મંડળ વિચારી કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. પ્રિયંકાને છત્તીસગઢથી રાજ્યસભામાં મોકલવામાં આવે એવી શક્યતા છે. હાલ રાજ્યસભામાં કોંગ્રેસના 19 સભ્યો છે. એ ઘટીને નવ થઇ જવાની શક્યતા છે. એ સંજોગોમાં રાજ્યસભામાં કોંગ્રેસની તાકાત ખૂબ ઘટી જઇ શકે છે. કોંગ્રેસ મોવડી મંડળની ઇચ્છા રણદીપ સૂરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયંકા ગાંધી જેવા કેટલાક બળકટ સભ્યોને રાજ્યસભામાં મોકલવા ધારે છે.