કર્ણાટકનો રાજકીય ડ્રામા પૂર્ણ થયો નથી ત્યાં ગોવામાં શરૂ થઈ ગયો છે. કર્ણાટકમાં સંકટમાં આવેલી કોંગ્રેસને હવે ગોવામાં પણ ઝટકો લાગ્યો છે. બુધવારે કોંગ્રેસના 10 ધારાસભ્યો અચાનક જ વિધાનસભા અધ્યક્ષ રાજેશ પાટનેકરને મળવા માટે પહોંચ્યા. ત્યાર બાદ તે તમામ ધારાસભ્યો ભાજપનમાં જોડાઈ ગયા. ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોએ આ બાબતે પુષ્ટી આપી છે.