-
ભાજપ અને કોંગ્રેસ કરતાં મંત્રી કુંવરજી બાવળિયા માટે જસદણ બેઠકની પેટા ચૂંટણી પ્રતિષ્ઠાની છે ત્યારે કુંવરજીની સામે કોંગ્રેસે કોળીની સામે કોળીની નીતિ અપનાવીને કોળી સમાજના નેતા અવસર નાકીયાને પસંદ કરીને આજે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. જસદણ મત વિસ્તારમાં મતદારો પણ મોટા ભાગે કોળી સમાજ અને પાટીદારો છે. જસદણમાં હવે કોળીની સામે કોળી ટકરાશે.