Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને નાસીર હુસૈને કોંગ્રેસ, રાજદ, તૃણમૂલ, સીપીઆઈ, સીપીઆઈ-એમ, જેએમએમ, આપ, દ્રમુક, સમાજવાદી પાર્ટી સહિતના ૬૦ સાંસદોના હસ્તાક્ષર સાથેની નોટિસ રાજ્યસભાના સેક્રેટરી જનરલ પી.સી. મોદીને આપવામાં આવી છે. વિપક્ષ બંધારણની કલમ ૬૭(બી) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. ઈન્ડિયા ગઠબંધને આ નિયમ હેઠળ ૧૪ દિવસની નોટિસ આપી છે. દેશના ઈતિહાસમાં પહેલી વખત ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ