દેશમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઝડપથી વેક્સીનેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી દેશભરમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સીન (Vaccine)લગાવવામાં આવી છે. ભારત સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની હવે કોંગ્રેસ નેતા શશિ થરુરે (Shashi Tharoor) પણ પ્રશંસા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ માટે શરૂ કરવામાં આવેલા Cowinની કોંગ્રેસના નેતા શશિ થરુરે પ્રશંસા કરી છે.
કોંગ્રેસ નેતાએ ટ્વિટ કરતા કહ્યું કે જ્યારે પણ કેન્દ્ર સરકાર કાંઇક સારું કરે છે તો હું હંમેશા તેની પ્રશંસા કરું છું અને તેમના સારા કામના વખાણ કરું છું. હું સરકારની #Cowinનો મોટો ટિકાકાર રહ્યો છું પણ હું કહેવા માંગીશ કે તેમણે કેટલીક ચીજો ઘણી સારી કરી છે. તમે @WhatsApp નંબર 90131 51515 પર સંદેશો મોકલાવો તો તમને એક ઓટીપી મળશે. જે પછી તમે પોતાનું ટિકાકરણ પ્રમાણપત્ર મેળવી શકો છો. આ ઘણું સરળ અને ઝડપી છે.