ગીર સોમનાથના કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને 13 વર્ષ જૂના કેસમાં છ માસની સજા સંભળવામાં આવી છે. વિમલ ચૂડાસમા સહિત અન્ય 4 લોકોને પણ આ મામલે સજા સંભળવામાં આવી છે. તેમના પર કલમ 323,149 અનુસાર આ કેદની સજા સંભળવામાં આવી છે. ભાજપના સાંસદ પુત્ર અને એડવોકેટ પુત્ર પર હૂમલો કર્યો હતો.