જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બંને કોરોના વાયરસના રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યા છે. ત્યારે આવતીકાલે તેમને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. મહત્વનું છે કે, ગત અઠવાડિયે ઇમરાન ખેડાવાલાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે સારવાર બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તેમના પ્રશંસકોમાં ખુશી છવાઈ ગઈ છે.